કોંગ્રેસની લોકસભમાં કારમી હાર બાદ કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં રાહુલ ગાંધીએ બળાપો કાઢ્યો હતો. એક રીપોર્ટના આધારે જાણવા મળ્યું હતું કે રાહુલ ગાંધીએ કોંગ્રેસના બે મોટા નેતાઓ પર આરોપ મુક્યો હતો.
આ બેઠકમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાન તેમજ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને કમલનાથ પર બળાપો ઠાલવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ નેતાઓએ પાર્ટીના હિતની ઉપર જઈને દીકરાઓને ટિકિટ અપાવવા દબાણ કર્યુ હતુ. અશોક ગહેલોતના પુત્ર વૈભવ ગહેલોતની પણ જોધપુર બેઠકથી કારમી હાર થઇ છે.