કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનુ એકાઉન્ટ ટ્વિટરે ફરી રિસ્ટોર કરી દીધુ છે અને કોંગ્રેસ તેને સત્યનો વિજય ગણાવી રહી છે.
બીજી તરફ ટ્વિટરે એકાઉન્ટ ફરી કાર્યરત કરવા માટે કારણ આપતા કહ્યુ છે કે, રેપ પીડિતા બાળકીના પરિવારે તસવીરોનો ઉપયોગ કરવા સામે કોઈ વાંધો નથી તેવુ સંમતિ પત્ર આપ્યા બાદ એકાઉન્ટને રિસ્ટોર કરવામાં આવ્યુ છે.
જોકે રાહુલ ગાંધીએ જે તસવીરો શેર કરીને ટ્વિટ કર્યુ હતુ તેને તો કંપની રોકીને જ રાખશે. કારણકે તેનાથી ભારતીય કાયદાઓનુ ઉલ્લંઘન થાય છે.