કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી ફરજિયાત કરવામાં આવેલી ‘આરોગ્ય સેતુ’ એપને લઈને વિવાદ વકરતો જઈ રહ્યો છે. ત્યારે આ મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, ‘આરોગ્ય સેતુ’ એપ એક અત્યાધૂનિક સર્વેલાન્સ સિસ્ટમ છે, જેને પ્રાઈવેસ ઓપરેટરને આઉટસોર્સ કરવામાં આવી છે. જેનાથી ડેટાની સુરક્ષા અને પ્રાઈવસીને લઈને મોટી ચિંતા થઈ રહી છે. ટેક્નોલોજી આપણને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે, પરંતુ ભયનો લાભ ઉઠાવીને લોકોની સહમતિ વિના તેમને ટ્રેક ન કરવા જોઈએ.