કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને લઇને કોંગ્રેસ નેતૃત્વ દ્વારા કોઇપણ પ્રકારનું નિવેદન આવ્યુ ન હતું, પરંતુ તાજેતરમાં રાહુલ ગાંધીએ મૌન તોડતા નિવેદન કર્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ કે ‘સિંધિયાને મુલાકાતનો સમય ન આપવાની વાત ખોટી છે. તેઓ ક્યારેય પણ મને મળવા આવી શકતા હતાં. તેઓ એક માત્ર એવાં વ્યક્તિ રહ્યાં છે કે જેઓ ક્યારેય પણ મારી પાસે સીધા આવી શકતા હતાં.'