-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે રવિવારે બિહારના પટણા ખાતે આયોજીત વિશાળ રેલીને સંબોધતા કહ્યું કે જો કેન્દ્રમાં તેમની સરકાર આવશે તે પટણા યુનિ.ને સેન્ટ્રલ યુનિ.નો દરજ્જો આપવામાં આવશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર પર પ્રહાર કરતાં કહ્યું કે તેઓ માત્ર પોકળ વચનો આપે છે. લોકોના ખાતામાં હજુ 15 લાખ જમા થયા નથી અને હવે ખેડૂતોના સીધા ખાતામાં વર્ષે 6 હજાર આપવાનું વચન પણ ચૂંટણીલક્ષી છે. અમારી સરકાર લોકોને લઘુત્તમ આવક ગેરંટીથી પૂરી પાડશે. જે આખા દેશમાં સૌપ્રથવાર થયું છે.