કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીવાર સરકારને લદ્દાખ મુદ્દે ઘેરવાના પ્રયાસ કર્યા છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે, ચીની ઘુસણખોરી પર લદ્દાખના લોકો સરકારને એલર્ટ કરી રહ્યા છે. જો તેમનો અવાજ સાંભળવામાં નહી આવે તો મોંઘુ પડશે. ઘુસણખોરી માટે લદ્દાખના લોકોના અવાજને નજર અંદાજ કરી શકાય તેમ નથી. રાહુલ ગાંધીએ જે વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. તેમા લદ્દાખના કેટલાક લોકો ચીનની ઘુસણખોરીની વાત કરી રહ્યા છે. આ સાથે કેટલીક તસવીર પણ તેમા દર્શાવવામાં આવી છે.