ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસો અને વાયરસની માર દેશની ઈકોનોમી પર પણ પડી છે. આ વાયરસનો સામનો કરવા માટે ભારત સરકાર તરફથી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જ્યારે હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પાસે એક મોટા આર્થિક પેકેજની માંગ કરી છે.
કોરોના વાયરસ આપણી અર્થવ્યવસ્થા પર અસર પાડી રહી છે. નાના, મધ્યમ વ્યવસાયકારો અને મજુરો તેનાથી સૌથી વધારે પ્રભાવિત છે. તાળી વગાડવાથી તેમને મદદ નહી મળશે. આજે રોકડ મદદ, ટેક્સ બ્રેક અને દેવાની ચૂકવણી રોક જેવા મોટા આર્થિક પેકેજની જરૂર છે, તરત પગલા ભરો.