NCPમાં ચાલી રહેલી રાજકીય લડાઈ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે શરદ પવાર સાથે મુલકાત કરવા તેમના નિવાસસ્થા દિલ્હી પહોંચ્યા હતા. NCPમાં વિભાજન બાદ બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત છે. આ પહેલા પટનામાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં રાહુલ ગાંધી અને શરદ પવાર મળ્યા હતા.