કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના યવતમાલમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા PM મોદી પર ખોટુ બોલવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે "દરેક વ્યક્તિના બેંક ખાતામાં 6 હજાર રૂપિયા નાખવામાં આવશે... અગાઉની ચૂંટણીમાં પણ 15 લાખ રૂપિયા નાખવામાં આવશે તેવી વાત કહી હતી. પરંતુ પૈસા મળ્યા ખરા? પ્રધાનમંત્રી જ્યાં પણ જાય છે ખોટું બોલીને આવે છે."