-
કોંગ્રેસ આગામી ચૂંટણીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને રાફેલ વિમાનનો સોદો અને જેને આ વિમાન બનાવવાનું કામ મળ્યું છે તે અનિલ અંબાણીની નવી કંપનીને લઇને એક મોટો પ્રચારનો મુદ્દો બનાવવા માંગતી હોય તેમ રાહુલ ગાંધીએ કોંગ્રેસના એ નેતાઓ કે જેઓ તમામ આગલી હરોળના નામાંકિત ધારાશાસ્ત્રી પણ છે તે તમામને સુચના આપી છે કે તેઓ રિલાયન્સ ડિફેન્સના માલિક અનિલ અંબાણીનો કોઇ પણ કેસ ના લડે. જેથી પક્ષ તેમની સામે ચૂંટણીમાં આરોપો કરતી હોય ત્યારે કોંગ્રેસના નેતાઓ કે જેઓ ધારાશાસ્ત્રી પણ છે તેઓ કોર્ટમાં અનિલ અંબાણીનો બચાવની દલીલો કરતાં હોય. આવી ક્ષોભજનક સ્થિતિથી બચવા માટે તેમણે આ પ્રકારની સુચના આપી હોવાના અહેવાલ છે.