કોંગ્રેસના સાંસદ અને વાયનાડ લોકસભા સીટના ઉમેદવાર રાહુલ ગાંધીએ વાયનાડમાં રોડ શો કર્યો હતો. CPIએ આ બેઠક પરથી એની રાજાને મેદાનમાં ઉતાર્યા છે અને ભાજપે તેના રાજ્ય એકમના વડા કે સુરેન્દ્રનને મેદાનમાં ઉતાર્યા છે.