દિલ્હીના કેન્ટ વિસ્તારમાં નવ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવાના મામલામાં રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર બાળકીના માતા પિતાનો ફોટો વાયરલ કર્યો હતો.
આ સંદર્ભમાં આજે સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટરે દિલ્હી હાઈકોર્ટને જાણકારી આપી હતી કે, રાહુલ ગાંધીએ અમારી પોલિસીનો પણ ભંગ કર્યો હતો. ટ્વિટરે રાહુલ ગાંધી દ્વારા પોસ્ટ કરાયેલી તસ્વીર ડિલિટ કરવાનો અને તેની સાથે સાથે તેમનુ એકાઉન્ટ બંધ કરવાનો પણ દાવો કર્યો હતો.