દેશમાં કોરોના સંક્રમણના મામલા વધી રહ્યા છે અને બીજી તરફ પીએમ મોદીએ 14 એપ્રિલે રસીકરણ અભિયાન માટે ટીકા ઉત્સવ મનાવવાની જાહેરાત કરી છે.
જેના પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટોણો માર્યો છે.રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે નથી સરકાર કોરોના પર કાબૂ મેળવી શકતી અને નથી પૂરતી રસી આપી શકતી, નથી રોજગાર અન નથી ખેડૂતો અને મજૂરોની વાત સંભળાતી, નાના ઉદ્યોગો પણ સુરક્ષિત નથી અને મધ્યમવર્ગમાં પણ અસંતોષ છે.સામાન્ય માણસને તો કમસે કમ છોડી દેવો હતો.