અનુચ્છેદ 370 હટાવ્યા બાદ યુરોપીય યુનિયન (EU)ના સાંસદોનું પ્રતિનિધિમંડળ મંગળવારે કાશ્મીરની મુલાકાત કરશે. કોંગ્રેસ તેના વિરોધમાં છે, તેમણે વિદેશી નેતાઓના પ્રવાસને ભારતીય સંસદ અને સાંસદોના વિશેષ અધિકારોનો દુરઉપયોગ જણાવ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ભારતીય સાંસદોને રોકવા અને વિદેશી નેતાઓને કાશ્મીર જવાની પરવાનગી આપવા પાછળ કંઇક ગરબડ છે.