ખેડૂત આંદોલન વચ્ચે રાહુલ ગાંધી ઈટાલી જતા રહ્યા છે અને આ મુદ્દો આજકાલ ભારે ચર્ચામાં છે ત્યારે મોદી સરકારના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ પણ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ છે.
તેમણે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી પાર્ટ ટાઈમ પોલિટિક્સ અને ફુલ ટાઈમ ટુરિઝમ કરે છે અને એટલા માટે જ તેમને વારે ઘડીએ નાનીનુ ઘર યાદ આવે છે.