PM મોદીને ડંડા મારવા અંગેના રાહુલ ગાંધીના નિવેદનની નિંદા કરવાનો સંસદમાં પ્રસ્તાવ મુકી રહેલા સરકારના સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધન તરફ કોંગ્રેસના સાંસદ માનિક ટાગોરના દોડવાના કૃત્યનો રાહુલ ગાંધીએ બચાવ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે આ ઘટના બાદ કહ્યુ હતુ કે, હર્ષવર્ધનનો ડ્રામા છે. સરકાર રોજગાર મુદ્દે પર કોઈ જવાબ આપી રહી નથી અને હું આ મુદ્દે સતત પ્રશ્નો પૂછી રહ્યો હોવાથી મને રોકવા માટે આખુ નાટક કરવામાં આવ્યુ છે.