-
ગુજરાતમાં કોંગ્રેસની આંતરિક જુથબંધીને જોતાં અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાત એકમનું જે માળખું જાહેર કર્યું છે તે કોઇ બોઇંગ વિમાનના મુસાફરોની સંખ્યા કરતા ઓછુ નથી. અધ્યક્ષ તરીકે અમિત ચાવડા ઉપરાંત તેમને મદદ કરવા 22 ઉપાધ્યક્ષોને નિમવામાં આવ્યાં છે. 43 મહામંત્રીઓ અને 169 મંત્રીઓ ઉપરાંત 11 પ્રવક્તા અને 6 પ્રોટોકોલ મંત્રી, 7 સંયુક્ત મંત્રી,48 એક્ઝીક્યટીવ કમિટિ અને 42 કાયમી આમંત્રિત સભ્યો તો 54 ખાસ આમંત્રિત સભ્યોને નિમવામાં આવ્યાં છે. પ્રવક્તા મનીષ દોશીને મુખ્ય પ્રવક્તા તરીકે નિમવામાં આવ્યાં છે.