કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રશિયાની રાજધાની મૉસ્કોની નજીક એક કાર્યક્રમ સ્થળે થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને કહ્યું છે કે, રશિયાના લોકોની સાથે છું.

Copyright © 2023 News Views