દેશની સૌથી જૂની અને આઝાદી પહેલાની રાષ્ટ્રીય રાજનૈતિક પાર્ટી કોંગ્રેસ પાર્ટીના પાર્ટી અધ્યક્ષ અને "કુંવર" રાહુલ ગાંધી "રાગા" પોતાના અજીબ સ્ટેટમેન્ટ અને કોમેન્ટ માંટે ખૂબ જાણીતાં છે,ચૂંટણીનો માહોલ હોય તો સમયાંતરે "રાગા" પોતાનાં ભાષણોમાં કોઈ એવી અલગ અલગ વ્યક્તિ વિશેની ટિપ્પણી અથવા એવી "લોઝીકલી ચર્ચા કરતાં હોય છે કે જે બાદમાં મીડિયા અહેવાલ બાદ પુરા દેશમાં અને દેશની જનતા સમક્ષ હાસ્યાસ્પદ બનીને વાયરલ થાય છે તેમજ તેમનાં ઓરિજિનલ ભાવાર્થને તોડી-મરડીને અલગ પોતાનાં વ્યુજ ઉમેરીને ઇન્ટરપ્રીટ કરવાની જાણે એક ફેશન બની ગઈ હોય તે રીતે વાયરલ કરાવામાં આવતી હોવાનું ઘણી વખત જોવસ મળ્યું છે ત્યારે રાહુલ ગાંધીની વધુ એક "ટિપ્પણી" જે એમણે ભાજપના પૂર્વ પાર્ટી અધ્યક્ષ અને મૌજુદ મોદી સરકાર કેન્દ્રીય હોમ મિનિસ્ટર એવા અમિત અનિલચન્દ્ર શાહ વિરુદ્ધ થઈ હોવાના કારણે માન્ય કોર્ટ દ્વારા નોટિસ ઈશ્યુ કરાતાં હવે સમગ્ર મામલે ભાઈશ્રી રાહુલ ગાંધીએ નામદાર અમદાવાદ કોર્ટ સમક્ષ હાજર રહેવાનો હુકમ થયો છે,
આ સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી દિવસોમા હાથ ધરાશે. જ્યારે આગામી મુદતમાં મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી હાજરી આપી શકે છે. હાલ, રાહુલ ગાંધી દ્વારા ભારતના જુદા જુદા રાજ્યમાં થયેલા તેમના વિરુદ્ધ કોર્ટ કેસોમાં હાજરી આપી રહ્યા છે. જેને જોઈ અમદાવાદની મેટ્રો કોર્ટમાં તે હાજર રહે તેની શકયતા નકારી શકાય નહીં.
જબલપુરમાં રાહુલ ગાંધીના અમિત શાહ પર હત્યાના નિવેદન બાદ ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ દ્વારા અમદાવાદની મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ કરવામાં આવી હતી જેને લઈને આવનારા દિવસોમાં રાહુલ ગાંધી અમદાવાદમાં મેટ્રો કોર્ટ સમક્ષ હાજર રહી શકે છે....!!