લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ આજે કોંગ્રેસની વર્કિંગ કમિટીની મીટીંગ યોજાઈ હતી જેમાં વિવિધ મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનળ પ્રમુખ રાહુલ ગાંધીએ રાજીનામું આપી દેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ CWC કમિટીએ રાહુલ ગાંધીના રાજીનામું આપવાની અને સ્વીકારવાની વાતને નકારી કાઢી છે.