લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ કોંગ્રેસની અંદર ચાલી રહેલ નેતૃત્વ સંકટ વચ્ચે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં શપથ ગ્રહણ સમારોહમાં જોડાશે. આ નિર્ણય મહત્વનું છે કારણ કે ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસનાં નેતાઓ વચ્ચે ઘણા તીખા હુમલાઓ જોવા મળ્યા હતા. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ પણ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત કાર્યક્રમમાં પહોંચશે. કોંગ્રેસનાં આ નિર્ણયથી સ્પષ્ટ છે કે પાર્ટી વડાપ્રધાનનાં શપથ ગ્રહણથી અંતર જાળવીને કોઇ ખોટા સંદેશ આપવા નથી માંગતા.