લખીમપુર ખીરી કાંડ પર રાજકીય જંગની વચ્ચે મોટી જાણકારી સામે આવી છે. હવે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને અન્ય ત્રણ લોકોને લખીમપુર ખીરી જવાની પરવાનગી આપવામાં આવી છે. યુપી સરકારે આની જાણકારી યુપી સરકારને આપી છે. રાહુલ ગાંધી ફ્લાઈટથી લખનૌ પહોંચી રહ્યા છે. ત્યાંથી લખીમપુર ખીરી જશે. પ્રિયંકા ગાંધીને સીતાપુરના ગેસ્ટ હાઉસમાં ધરપકડ કરીને રાખવામાં આવ્યા છે. રાહુલ ગાંધી ફ્લાઈટથી લખનૌ પહોંચી રહ્યા છે.