કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યું છે. રાહુલે ગુરૂવારે ટ્વીટ કરી કે, મોદી દેશને નુકશાન પહોંચાડી રહ્યા છે. નોટબંધી, જીએસટી, કોરોનાની મહામારીમા દુર્વ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને રોજગારીનો સત્યનાશ કર્યો છે. તેમની પસંદગીની મીડિયાએ એક નવી માયાજાળ રચી છે. આ ભ્રમ જલ્દી જ તૂટી જશે.