કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વિટ કરીને એક લેખ શેર કર્યો અને લખ્યું ‘બધાનો વિનાશ, મોંઘવારીનો વિકાસ’.
આ લેખમાં કહેવામાં આવ્યું છે કે જો સરકારે ટેક્સ વધાર્યો ન હોત તો આજે પેટ્રોલની કિંમત 66 રૂપિયા અને ડીઝલની કિંમત 55 રૂપિયા હોત. આ સમાચાર શેર કરતા તેમણે કહ્યું કે બધા લોકોનો વિનાશ થઈ રહ્યો છે અને દેશમાં માત્ર મોંઘવારીનો વિકાસ થઈ રહ્યો છે.