Rahul Gandhi પૂર્વ કોગ્રેસ નેતા અને સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ કપિલ સિમ્બલે દાવો કર્યો છે કે, રાહુલ ગાધીને સાંસદ તરીકને પદ પોતાની રીતે જ સમાપ્ત થઇ ચૂક્યુ છે. જેવી રીતે કોર્ટે તેમને બે વર્ષની સજા સંભળાવી છે. ત્યાર બાદ તેની સંસદની સભ્યતા પોતાનીરીતે જ સમાપ્ત થઇ ગઇ છે. જણાવી દઇએ કે, રાહુલ ગાધીએ પીએમ મોદીના સરનેમનો ઉલ્લેખ કરતા તેમની