ભારતીય ટીમના એક સમયના ધરખમ બેટસમેન અને ધ વોલ તરીકે જાણીતા રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના આગામી કોચ બનશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોએ ન્યૂઝ એજન્સીને આપેલી જાણકારી પ્રમાણે બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે વાતચીત કર્યા બાદ દ્રવિડે કોચ તરીકેની જવાબદારી સ્વીકારવાની હા પાડી છે. બંને વચ્ચે શુક્રવારે આઈપીએલની ફાઈનલ દરમિયાન વાતચીત થઈ હતી. દ્રવિડ હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર છે.