કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ભારત-ચીન વિવાદને લઈને સરકાર પર હુમલો કરી રહ્યાં છે. તેમણે લદ્દાખમાં ચીનની સેના પાછળ હટવા અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ચીનના વિદેશ મંત્રી વાંગયી સાથે થયેલી વાતચીત પર 3 સવાલ કર્યા છે.
તેમણે પૂછ્યું કે સીમા પર પહેલા જેવી સ્થિતિ જાળવી રાખવાને લઈને શાં માટે દબાણ ન કરવામાં આવ્યું ? બીજો- આપણા ક્ષેત્રમાં 20 શસ્ત્ર વગરના જવાનોની હત્યાને ચીન શાં માટે સાચી ઠેરવી રહ્યું છે? ત્રીજો- ગલવાન ઘાટીમાં આપણા ક્ષેત્રીય સાર્વભૈમત્વનો શાં માટે ઉલ્લેખ નથી ? રાહુલે ભારત અને ચીનની સરકારોના નિવેદનોને ટ્વિટ કરીને શેર કર્યા છે. તેમણે લખ્યું કે રાષ્ટ્રહિત સર્વોપરી છે. તેની રક્ષા કરવી ભારત સરકારની જવાબદારી છે.