દેશના રાજકારણમાં એવી અટકળો ચાલી રહી છે કે જો આગામી લોકસભાની ચૂંટણીમાં NDAને બહુમતી ન મળે અને તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બીએસપી, અને ટીડીપી સહિત મહાગઠબંધનની સરકાર બને તો પૂર્વ નાણામંત્રી અને દિગ્ગજ અર્થશાસ્ત્રી રઘુ રામ રાજનને નાણા મંત્રીનું પદ સોંપવામાં આવી શકે તેમ છે.
જણાવી દઈએ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે જણાવ્યું હતું કે, રઘુરામ રાજનએ ટોચના અર્થશાસ્ત્રીઓમાં છે જેમની સલાહ કોંગ્રેસે લઘુતમ આવક ગેરેંટી યોજના (ન્યાય) તૈયાર કરવા માટે લીધી છે.
દેશના નાણા મંત્રી બનવાની અટકળો વિશે જવાબ આપતા રઘુ રામ રાજને જણાવ્યું હતું કે, તેમને કોઈ સારી તક મળે તો પરત ફરી શકે છે. ઉલ્લેખનીય છે કે, RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પોતાના પુસ્તક‘ધી થર્ડ પિલર’ના લોકાર્પણ પ્રસંગે આ નિવેદન આપ્યું હતું.