સુપ્રીમ કોર્ટે રાફેલ મામલામાં પુનઃ તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. અરજીમાં તે રિપોર્ટના આધારે પુનઃ તપાસની માંગ કરવામાં આવી હતી જેમાં ફ્રાન્સના કેટલાક ન્યૂઝ પોર્ટલ પર દાસોલ્ટ એવિએશન દ્વારા આ કેસમાં અનેક દાવો કરવામાં આવી રહ્યો છે. વરિષ્ઠ વકીલ એમએલ શર્મા દ્વારા જાહેર હિતની અરજીમાં, ફ્રાન્સની ન્યૂઝ વેબસાઈટ પર પ્રકાશિત થયેલા કેટલાક અહેવાલોના આધારે રાફેલ કેસની ફરીથી તપાસની માંગ કરવામાં આવી હતી. ન્યૂઝ પોર્ટલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ,ડસોલ્ટ એવિએશને રાફેલ ડીલમાં ભારતીય વચેટિયાને મોટી રકમ આપી હતી.