રફાલ લડાકુ વિમાનનો પ્રથમ જથ્થામાં પાંચ વિમાન ફાન્સથી ભારત માટે રવેના થઈ ગયા છે. ફ્રાન્સના શહેર બોર્ડેઓસ્કમાં વાયુસેના બેસથી રવાના થયેલ વિમાન લગભગ 7000 કિલોમીટરનો પ્રવાસ ખેડીને બુધવારે અંબાલા વાયુસેના એરબેસ પર પહોંચ્યા. હાલમાં વિમાન UAEમાં છે.
અધિકારીઓએ સાંજે કહ્યું કે, તમામ પાંચેય રફાલ વિમાન અંદાજે સાત કલાકની ઉડાન બાદ UAEના અલ દાફરા એરબેસ પર સુરક્ષિત ઉતર્યા છે.
ભારતે વાયુસેના માટે 36 રફાલ વિમાન ખરીદવા માટે ચાર વર્ષ પહેલા ફ્રાન્સ સાથે 59 હજાર કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. વાયુસેનામાં રફાલ સામેલ થવાથી તેની યુદ્ધ ક્ષમતામાં મહત્ત્વપૂર્ણ વૃદ્ધિ થવાની આસા છે. ભારતને આ લડાકુ વુમાન એવા સમયે મળી રહ્યા છે જ્યારે પૂર્વ લદ્દાખમાં સરહદ મુદ્દે ચીન સાથે ગતિરોધ ચાલી રહ્યો છે.