ભારતીય વાયૂસેના (Indian Air Force)માં પાંચ રાફેલ ફાઇટર પ્લેનો ને આજે અંબાલા એરફોર્સ બેઝ પર ઔપચારિક રીતે સામેલ કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન આયોજિત સમારોહમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ ફ્રાન્સની રક્ષા મંત્રી ફ્લોરેન્સ પાર્લી અને ભારતીય વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.