ભારતમાં દશેરાના દિવસે શસ્ત્રપૂજનનો રિવાજ છે અને વિજયાદશમીના પાવન દિવસે વિજય સુનિશ્વિત કરનાર દુનિયાના સૌથી તાકાત અને શકિતશાળી ફાઈટર વિમાનમાંથી એક રાફેલ ભારતને મળી ગયું છે. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાફેલ ફાઈટર વિમાનથી વિધિવત શસ્ત્ર પુજા કરી હતી અને તમણે રાફેલ જેટ પર ‘ૐ’ લખ્યું હતું.
અત્રે નોંધનીય છે કે પાકિસ્તાનમાં ઘૂસીને આંતકીઓ પર ભારતીય વાયુસેનાની તાકાત હવે વધશે. ફ્રાંસે ભારતને RB 001 પહેલું રાફેલ વિમાન સોંપ્યું છે.