રેડિયો કિંગ’ અમીન સયાનીનું નિધન થયું છે. અવાજની દુનિયાના ફનકાર કહેવાતા અમીન સયાનીએ 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. જે લોકો રેડિયોની દુનિયાથી પરિચિત છે તેઓ જાણે છે કે અમીન સયાની કોણ હતા. રેડિયો સાંભળનારા લોકો હજુ પણ ‘બિનાકા ગીતમાલા’ના એનાઉન્સરને ભૂલી શક્યા નથી, જેઓ એનર્જી અને મેલોડિયસ અંદાજમાં ‘બહેનો ઔર ભાઈઓ’ કહેતા હતા. આજે તેમણે દુનિયાને અલવિદા કહ્યું, તેમના નિધનના સમાચારે લોકોને દુઃખી કરી દીધા છે.