ગુજરાતની રાધનપુર બેઠક પરથી ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોરને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટી રાહત આપવામાં આવી છે. કોંગ્રેસમાંથી થોડા દિવસ પહેલા રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોરના કેસમાં ગુજરાત હાઇકોર્ટે દરમિયાનગીરી કરવાની ના પાડી દીધી છે.
અલ્પેશ ઠાકોર રાજીનામું આપ્યા બાદ પણ ધારાસભ્યપદે ચાલુ છે, જેને લઇને તેમનું ધારાસભ્યપદ રદ્દ કરવા ગુજરાત કોંગ્રેસ પાર્ટીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હાઇકોર્ટે આ મુદ્દે હસ્તક્ષેપ કરવાનો ના પાડી દીધો હતો અને કહ્યું હતું કે, હાલમાં વિધાનસભા અધ્યક્ષ પાસે આ મામલો છે, એવામાં વિધાનસભા અધ્યક્ષની કામગીરીમાં વચ્ચે પડવાનો હાઇકોર્ટે ઇનકાર કરી દીધો હતો.