પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારે શુક્રવારે કહ્યુ કે 21મી સદીના ભારતમાં જાતિગત ભેદભાવ છે. દેશમાં બે પ્રકારના હિંદુ છે, એક એ લોકો જે મંદિરમાં પ્રવેશી શકે છે અને બીજા જે નથી કરી શકતા. મીરા કુમારે પહેલી વાર જાતિગત ભેદભાવ પર ખુલીને નિવેદન આપ્યુ છે. તેમણે મોટો ખુલાસો કરીને જણાવ્યુ કે દલિત હોવાના કારણે ઘણા લોકોએ તેમના પિતાને પોતાનો ધર્મ બદલવાની પણ સલાહ આપી હતી.