Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

તિરુપતિ મંદિરમાં ભક્તોને અપાતા પ્રસાદ લાડવામાં પશુ ચરબીના વિવાદને લઇને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે પાંચ સભ્યોની સ્વતંત્ર એસઆઇટીની રચના કરી છે જે હવે તપાસ કરશે કે ખરેખર ભેલસેળ હતી કે કેમ. આ સાથે જ સુપ્રીમે ચેતવણી આપતા કહ્યું હતું કે અમે કોર્ટનો ઉપયોગ રાજકીય અખાડા માટે નહીં થવા દઇએ. કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલો મામલો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ