૧૪મી સપ્ટેમ્બરથી સંસદના ચોમાસું સત્રનો પ્રારંભ થશે, જેમાં પ્રશ્નકલાક અને પ્રાઇવેટ મેમ્બર બિલ જેવી કામગીરી હાથ ધરાશે નહીં. તે ઉપરાંત શૂન્યકલાક પણ નિયંત્રિત રહેશે. ચોમાસું સત્રમાં લોકસભા અને રાજ્યસભામાં શનિવાર અને રવિવારે કામગીરી ચાલુ રહેશે. ૧૪મી સપ્ટેમ્બરના રોજ લોકસભાની કાર્યવાહી સવારે ૯ થી બપોરના ૧ કલાક સુધી અને રાજ્યસભાની કામગીરી બપોરના ૩ થી સાંજના ૭ કલાક સુધી ચાલશે. ૧૫મી સપ્ટેમ્બરથી રાજ્યસભાનું કામકાજ સવારના ૯ થી બપોરના ૧ અને લોકસભાનું કામકાજ બપોરના ૩ થી સાંજના ૭ કલાક સુધી જારી રહેશે.