Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની રણનીતિ સામે સવાલ ઉઠી રહ્યાં છે. એનડીએના ઉમેદવાર અને જદ-યુના સભ્ય હરિવંશ સિંહ રાજ્યસભાના નાયબ અધ્યક્ષ (ડેપ્યુટી ચેરમેન) તરીકે ચૂંટાઈ આવ્યા પછી તેમની રાજકીય રણનીતી સામે પ્રશ્નો થયા છે. આ ચૂંટણીમાં હરિવંશ સિંહને ૧૨૫ અને વિપક્ષના ઉમેદવાર બી. કે. હરિપ્રસાદને ૧૦૫ મત મળ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ