કોરોનાવાયરસનાં કારણે સૌરાષ્ટ્રનાં આશરે 50 હજાર માછીમારો માંગરોળ, વેરાવળ, પોરબંદર અને ઓખા સુધીના કિનારા પર બોટમાં જ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે માછીમારો પોતાના પરિવારોને મળી શકતા નથી. સ્વભાવિક છે કે, માછીમારી બંધ હોવાના કારણે તેમની આવક પણ બંધ થઇ ગઇ છે. માછીમારી બંધ થઇ જતા આશરે પાંચ હજાર કરોડથી વધુ નુકશાન આ ઉદ્યોગને થયાનું જાણકારો જણાવી રહ્યાં છે.