Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાણાકીય વર્ષ 2016-17માં ક્યુંઆઈપી(ક્વાલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ) ઊભા કરવામાં આવેલા નાણામાં 57 ટકાનો ઘટાડો થયો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ક્યુઆઈપી દ્રારા ઊભી કરવામાં આવેલી કરમ છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછી છે. ક્યુઆપી દ્રારા લિસ્ટેડ કંપનીઓ ક્વાલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સને ઈક્વિટી શેર, ક્યુઆઈપી દ્રારા ઝડપથી, ઓછા સમયમાં નાંણા એકત્ર કરી શકાય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ