પેરિસ ઓલિમ્પિક 2024માં પીવી સિંધૂને મહિલા સિંગલ બેડમિન્ટન ઈવેન્ટમાં ચીનની ખેલાડી સામે હારનો સામનો કરવા પડ્યો છે. આ સાથે જ પીવી સિંધૂનું ઓલિમ્પિક અભિયાન સમાપ્ત થયું. જ્યારે ચીની ખેલાડી જિયાઓએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ચીનની શટલરે સિંધુને 21-19, 21-14થી નજીકના સેટમાં પરાજય આપ્યો હતો.