પીવી સિંધુએ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. તે વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ ભારતીય શટલર બની છે. ફાઈનલ મુકાબલામાં તેણે જાપાનની નોઝુમી ઓકુહારાને 21-7, 21-7થી હરાવી છે.
પીવી સિંધુ આ ટૂર્નામેન્ટના 42 વર્ષના ઈતિહાસમાં ચેમ્પિયન બનનારી પહેલી ભારતી બની ગઈ છે. સિંધુએ 2017, 2018માં સિલ્વર અને 2013, 2014માં બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. જ્યારે 2019માં તેમે ગોલ્ડ મેડલ મેળવી ઈતિહાસ રચી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુએ બીડબલ્ડૂએફ વર્લ્ડ ચેમ્પિયનશીપના સેમિફાઈનલ મુકાબલામાં ચીનની ચેન યૂ ફેઈને હરાવી સળંગ ત્રીજા વર્ષે ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. સિંધુએ 40 મિનીટ સુધી ચાલેલા આ મુકાબલામાં 21-7, 21-14થી શાનદાર જીત મેળવી હતી.