ચીનમાં રમાઈ રહેલી વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ભારતીય સ્ટાર મહિલા ખેલાડી પી વી સિંધુએ સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. શુક્રવારે રમાયેલી BWCની ક્વાર્ટર ફાઈનલ મેચમાં સિંધુએ જાપાનની નોજોમી ઓકુહારાને ૨૧-૧૭, ૨૧-૧૯ હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે.