યુક્રેન પર રશિયાના આક્રમણનો રવિવારે ચોથો દિવસ હતો. અમેરિકા, યુરોપ સહિતના દેશોના આર્થિક પ્રતિબંધોથી અકળાયેલા રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને રશિયન ન્યુક્લિયર ડિફેન્સ ફોર્સને એલર્ટ પર મૂકી દીધી છે.
- ન્યૂક્લિયર ફોર્સને એલર્ટ પર રહેવાના પુતિનના આદેશનો અર્થ છે કે રશિયા પરમાણુ શસ્ત્રોના હુમલા માટે કોઈપણ સમયે તૈયાર છે. પુતિને નાટો સભ્યોના રશિયા વિરુદ્ધ કથિત ઉશ્કેરણીજનક નિવેદનો અને પશ્ચિમી દેશોના આર્થિક પ્રતિબંધોના પગલે આ આદેશ આપ્યા છે.