-
લોખંડી પુરૂષ સરદાર પટેલની દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે રોજે રોજ દેશભરમાંથી હજારો પ્રવાસીઓ આવી રહ્યાં છે ત્યારે તેની સાથે સમસ્યા પણ આવી રહી છે. પાન-મસાલા, ગુટકા અને ખૈનીના વ્યસનીઓ સરદાર પ્રતિમાની અંદર વ્યૂ ગેલેરીમાંથી પાન મસાલાની પિચકારીઓ મારીને ભલે પિસાચી આનંદ માણતા હોય કે સરદારનું અપમાન કરતાં હોય પણ તેનાથી પ્રતિમા પર પાનના દાગ પડી રહ્યાં છે અને 500 ફૂટ કરતાં ઉંચી આ પ્રતિમા પર જ્યાં પાનના આવા દાગ પડ્યા હોય તેને સાફ કરવાનો જ ખર્ચ ભારે પડે તેમ છે. મંદિરમાં જેમ પાન મસાલાની પડીકીઓ લઇ લેવામાં આવે ચે તેવી કોઇ વ્યવસ્થા અત્યારથી જ કરવી પડશે. નહીંતર કળા રંગની પ્રતિમા સબ લાલ હો જાયેગી....!