ઉત્તરખાંડના મુખ્યમંત્રી પદે 46 વર્ષીય પુષ્કરસિંહ ધામીએ શપથ ગ્રહણ કર્યા હતા. તેઓ રાજ્યના સૌથી ઓછી ઉંમરના મુખ્યમંત્રી બની ગયા છે. રવિવારે મંત્રીમંડળના સભ્યોની સાથે તેઓએ 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ બેબી રાની મૌર્યએ તેમને શપથ લેવડાવ્યા હતા. તેઓને આ પહેલા શનિવારે જ ભાજપના ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા હતા.