પંજાબના બજારોમાં ઘઉંની આવકમાં ભારે ઘટાડો આવતા ખાદ્ય, નાગરિક પુરવઠો અને ઉપભોક્તા વિભાગે રાજ્યના બજારોમાં પાકની ખરીદી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ખાદ્ય, નાગરિક પુરવઠો અને ઉપભોક્તાના મંત્રી લાલ ચંદ કટારુચકે મંગળવારે કહ્યુ કે રાજ્યના બજારોમાં તબક્કાવાર રીતે 5 મે થી ઘઉંની ખરીદી બંધ કરાશે. આ બાબતે સૂચના પંજાબ બજાર બોર્ડ દ્વારા આપવામાં આવશે.