પંજાબના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકવાદી સુખ બિકરીવાલને ભારત લાવવામાં ગુપ્તચર વિભાગને જબરદસ્ત સફળતા મળી હતી. દૂબઇથી એને આજે સવારે ડિપોર્ટ કરાયો હતો.
પાકિસ્તાનની બદનામ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના ઇશારે સુખ સતત પંજાબમાં ટાર્ગેટ કીલીંગ એટલે કે હત્યાઓ કકરાવતો હતો. પંજાબના શૌર્ય ચક્ર વિજેતા ફૌજી બલવિંદર સંધુની હત્યામાં પણ સુખનો હાથ હતો. પંજાબના નાભામાં જેલ તોડવાનો જે ગુનો થયો હતો એમાં પણ સુખ સામેલ હતો. એ ભારત છોડીને નાસી ગયો હતો અને દૂબઇમાં રહેતો હતો