પંજાબના પાદરી બજિન્દર સિંહને તાજેતરમાં મોહાલી કોર્ટે દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. આજે (મંગળવાર, 1 એપ્રિલ) કોર્ટે બજિન્દર સિંહને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં છેલ્લી સુનાવણી 28 માર્ચે થઈ હતી, જ્યારે તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે બજિન્દર સિંહને દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવ્યો હતો.