પંજાબના ફિરોઝપુરમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી સુરક્ષાના કારણોસર રદ્દ કરવી પડી હતી. આ મામલે ગૃહ મંત્રાલયે પંજાબ પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રદર્શનો વિશે ગુપ્ત માહિતી હોવા છતાં, પંજાબ પોલીસે ‘બ્લુ બુક' નિયમોનું પાલન કર્યું નથી. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (SPG)ની બ્લુ બુકમાં વડાપ્રધાનની સુરક્ષા સંબંધિત માર્ગદર્શિકા આપવામાં આવી છે.